પાલનપુર મોટી બજાર ખાતે આવેલી અન્નપૂર્ણા જવેલર્સ નામની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે 11:30 કલાક આસપાસ આગની ઘટના બની હતી જેમાં દુકાનમાં રહેલ માલ સામાન મળીને ખાસ થઈ જવા પામ્યો હતો જો કે પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર એ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો