Download Now Banner

This browser does not support the video element.

રાણાવાવ: ભોરસર સીમ શાળા સહિત જિલ્લામાંથી 54 લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયુ,જુઓ વીડિયો

Ranavav, Porbandar | Aug 21, 2025
પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાએ જતાં વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે ૪૫ વિદ્યાર્થીઓ ૪ શિક્ષકો ફસાયા હતાં.તેમજ શહેરમાં એક રહેણાંક મકાનમાંથી 4 સભ્યો ફાસતા કૂલ 54 લોકોનું રેઝક્યું ફાયર વિભાગ અને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કરાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us