દેશમાં મિશન અમૃત સરોવર નિર્માણ માર્ગદર્શિકાના મુજબ બોટાદ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિવિધ અમૃત સરોવરના લોક ભાગીદારીથી નવ નિર્માણ અને વિવિધ વિકાસ કામગીરી કરવામાં આવી છે. આ તમામ અમૃત સરોવરના સ્થળ ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા જિલ્લાનાં તમામ ૮૦ મિશન અમૃત સરોવરના ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી