ઘોઘા તાલુકાના વાળુકડ ગામના સરપંચ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તલાટી મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી આજ રોજ તા.10/9/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના વાળુકડ ગ્રામ પંચાયત માં મહિલા ઓ એકઠા થઈ તલાટી મંત્રી શ્રી ને લેખીત માં રજુઆત કરી તાત્કાલિક ધોરણે નિવાકરણ લાવે તેવી માંગ સાથે ગામ જનોએ રજૂઆત કરી રજુઆત કરી જો સરપંચ ને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ગામ જનોએ ચિમકી આપી ,