નડિયાદની લક્ષ્મી મેક્સ કંપની બહાર આજે 900 થી વધુ કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને લઘુત્તમ વેતન નથી આપવામાં આવી રહ્યું પીએફ આપવામાં અનિયમિતતા થાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અન્ય મુદ્દાઓને લઈ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.