જુનાગઢ શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ શરૂ થયો છે જ્યારે બપોરના 12 થી 2 વાગ્યા દરમ્યાન શહેરમાં અડધો ઇંચ વરસાદ અને ગિરનાર પર્વત પર એક ઈંચ વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા.