ગુરૂવારના 3 કલાકે આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ સેવનથ ડે સ્કૂલમાં બનેલી હત્યા કેસ બાબતે ન્યાયને માન સાથે અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે વલસાડ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ABVP ના કાર્યકર્તાઓ જોડાયા હતા.