ભાદરવામાં 17 8 2025 ના રોજ ભાજપના જ બે કાર્યકર્તા હોદ્દેદારો વચ્ચે થયેલી મારામારી બાદ ભાદરવા પોલીસ મથકે સામ સામે રાઇટિંગનો ગુનો નોંધાતા એક પક્ષ દ્વારા પક્ષ પાર્ટી વલન કર્યો હોવાના આક્ષેપ સાથે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા રોહન આનંદને રજૂઆત કરવા પહોંચ્યા