બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પૂરગ્રસ્ત પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોને ₹2,00,000 જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું છે આજે બુધવારે ત્રણ કલાકે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે બે લાખ જેટલા ફૂડ પેકેટમાં વિતરણ કરવામાં આવ્યું છે અને જ્યાં પાણી ઓછા થયા છે ત્યાં હવે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવશે.