માંગરોળ ગ્રીન સીટી માં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી આગળ આવેલું ગ્રીન સિટી સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગ્રીન સિટી સોસાયટીમાં રહેતા અતુલભાઈ અમૃતલાલ ભરડા આયોજક અને જીટીપીએલ માંગરોળ ના મેન હેડ એવા ગણપતિ મહારાજની મૂર્તિની પાંચ દીવસ માટે પુજા અર્ચના કરે છે અને છેલ્લા બે વર્ષથી ગ્રીન સિટી વિસ્તારના લોકો ગણપતિ બાપા ની ખુબજ ભાવ ભક્તિથી પૂજા અર્ચના કરવામાં આવે છે અને પોતાની મનની વ