Download Now Banner

This browser does not support the video element.

મોરબી: શહેરના સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં આવેલા દર્દીને સમયસર યોગ્ય સારવાર ન મળી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રાવ કરી

Morvi, Morbi | Sep 2, 2025
મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે દર્દીના પુત્રએ જીલ્લા કલેકટરને રાવ કરી છે. સાથે તેઓએ ડોકટર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us