Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: સબલપુર પાસેની મેશ્વો નદીમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું!!

Modasa, Aravallis | Sep 2, 2025
મોડાસા શહેરની લઘુમતી વિસ્તારની એક સ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો તૌસીફ સલમાન પઠાણનો વિદ્યાર્થી સબલપુર પાસેની મેશ્વો નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની અને આ વિદ્યાર્થી ડુગરવાડા રોડ નજીક આવેલી સહારા સોસાયટી પાસે રહેતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us