અમદાવાદ ખાતે સેન્ડવી સ્કૂલમાં સિંધી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હતી આજરોજ સિંધી સમાજ દ્વારા મૌન રેલી અને શ્રદ્ધાંજલિ અપાઇ અને હથિયારાની સજા થવી જોઈએ તે માટે નહીં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ન્યાય ની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા હતા તારીખ 24 સાંજે 5:00 કલાકે રવિવારના રોજ.