બોટાદના ભીમડાદ થી મોટાસખપર ગામ વચ્ચે ખાખરીયા નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો ચાર મહિનામાં માટી ધોવાઈ જતા ખેડૂતો રાહદારીઓ પરેશાન હતા ત્યારે પુલની પ્રોટેક્શન વોલ બનાવવા અંગે વધુ ગ્રાન્ટની રકમની જરૂરિયાત હોવાનું કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું