સમગ્ર ભારતવર્ષમાં આજથી શરૂ થતા નવરાત્રી મહોત્સવને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સોમવાર બપોરે 12 કલાકે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી ડાભી ની અધ્યક્ષતામાં અને એસઓજી પી.આઈ ડી.કે વાઘેલાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી.મોડાસા નગરમાં શાંતિ અને ભાઈચારો રહે તે હેતુસર અપીલ કરવામાં આવી હતી.