કરજણ ડેમના ઇજનેર શ્રી ની સૂચના મુજબ કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા કરજણ ડેમના ગેટ નંબર 2,4,5,7 બે મીટર ખુલ્લા હતા તેમાં વધારો કરીને આજે તારીખ 5 9 2025 ના રોજ ગેટ નંબર2,4,5,7 બે પોઇન્ટ 80 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા જેથી હવે કરજણ ડેમના હેઠળ વાસ માં આશરે 53164 ક્યુસેક પાણીની જાવક ચાલુ રહેશે