આરોપીય પ્રફુલભાઈ વસાવા તથા વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ વસાવા તથા બીજા વોન્ટેડ આરોપી વિઠ્ઠલભાઈ વસાવા તેઓ પોતાના કબજાની ફોરવીલ ગાડીમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ મળી કુલ મુદ્દા માલ 3,40,560 ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડી તથા બીજા બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવતી એલસીબી ટીમ નર્મદા