રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુમા ઈબ્રાહીમ સમા નામના ૨૬ વર્ષના માછીમાર શખ્સ દ્વારા દરિયામાં માછીમારી કરવાનું ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતું ઓનલાઈન ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.