પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતું દંપતિ ક્રેશ થયેલા પ્લેનમાં સવાર હોવાનું ભાડુઆત અને પાડોશી લોકોએ જણાવ્યું હતું તેમને કહ્યું કે આજે પ્લેનમાં આ દંપતી પોતાના પુત્રને મળવા લંડન જવા માટે નીકળ્યું હતું જોકે હવે તેમનો સંપર્ક નથી થઈ રહ્યો ભાડુઆત લોકોએ આજે ગુરુવારે સાંજે ચાર કલાક આસપાસ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.