અમદાવાદ પીરાણા અને વિશાલાને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો .. શાસ્ત્રી બ્રિજનનો ડાબી તરફનો ભાગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો.. બ્રિજ નીરીક્ષણનું કાર્ય કરવાનું હોવાથી 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી બ્રિજનો એકતરફનો ભાગ બંધ રહેશે.. જે અંગેનું જાહેરનામું રવિવારે 5 કલાકે સામે આવ્યું છે..