Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: સ્ટેશન રોડ ઉપર આવેલ પોલીસ મથક ખાતે હર્ષિલ દવએ અરજી આપી,નામનો દુરુપયોગ થયો હોવાનું જણાવ્યું

Anand City, Anand | Aug 28, 2025
આણંદના સામાજિક કાર્યકર હર્ષિલ દવેના નામનો દુરુપયોગ કરીને ખોટા ઇ-મેલ કરી બદનામ કરવાની કોશિશ કરાઈ હોવાની વાતને લઇ તેમણે શહેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસના સમયગાળામાં તેમણે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us