દસાડા તાલુકામાં પાટડી ખાતે તાલુકા પંચાયત કચેરી હેઠળ આવેલ મિશન મંગલમ યોજના હેઠળ કેશ-ક્રેડિટ કેમ્પ યોજાયો જેમાં મિટિંગ હોલ ખાતે યોજાયેલ કેમ્પ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો ત્યારે આ કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારી વી.જે.પરમાર, વિવિધ બેન્કોના બેન્ક મેનેજર સહિત ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્વસહાય જૂથોની મહિલાઓ હાજર રહી હતી.