રોટરી કલબ ઓફ ભુજ વોલસિટી અને શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર દ્વારા આયોજીત દિવ્યાંગ લોકો દ્વારા ગણેશજીની ઈકો-ફ્રેડલી મૂર્તિનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. જેમાં નાળીયેર છેતડામાંથી બનાવવામાં આવેલ મૂર્તિઓના લીધે પધરાવતી વખતે તળાવો, ડેમોમાં પાણીનો બગાડ ન થાય તેમજ નાળીયેરનો સદ્દ ઉપયોગ થાય તે હેતુથી બનાવવામાં આવેલ છે.