Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: નવાખલ વિસ્તારની બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાના બનાવને લઇ ચકચાર

Anklav, Anand | Aug 31, 2025
આકલાવ તાલુકાના નવાખલ વિસ્તારમાં બાળકીનું અપહરણ થયું હતું. સમગ્ર બનાવમાં બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનો બનાવ સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. પોલીસે એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us