Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: સામખિયાળી ટોલ પ્લાઝા પર No Road No Toll આંદોલન સમેટાયું

Bhachau, Kutch | Sep 13, 2025
NHAI દ્વારા 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો. સામખીયાળી ,માખેલ, સુરજબારી મોખા સહિત નેશનલ હાઇવે પર ટોલ ટેક્ષ નહિ લેવાય ટોલ ઓથોરીટી દ્વારા 3 દિવસ સુધી રાહત અપાઈ ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા, દિલ્હી સુધી હડતાલના પડઘા પડ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us