સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિ ની બેઠકનું આયોજન જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં વઢવાણ, ધ્રાંગધ્રા તેમજ પાટડીના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.