Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ મામલે પ્રત્યક્ષદર્શી નું નિવેદન સામે આવ્યું

Junagadh City, Junagadh | Oct 5, 2025
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ મામલે પ્રત્યક્ષદર્શી નું નિવેદન સામે આવ્યું છે.ત્રણથી ચાર વ્યક્તિ હોવાનું પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું છે.ભંડાર નો રૂમ પણ બહારથી બંધ કરી દેવામાં આવતા પ્રત્યક્ષદર્શી બહાર ન નીકળી શક્યા,તોડફોડ કરી મૂર્તિ ખાઈ માં ફેંકી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us