મહીસાગર જિલ્લાના લુણાવાડા ચાર રસ્તા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની માતાશ્રી વિશે નિવેદન કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચાર પણ કરવામાં આવ્યો.