Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: લીલીયા તાલુકાના ૩૭ ગામોના ખેડૂતો સહાયથી વંચિત: કોંગ્રેસનો મુખ્ય મંત્રી સમક્ષ પત્રવ્યવહાર

Lilia, Amreli | Sep 9, 2025
અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી લીલીયા તાલુકાના 37 ગામોમાં થયેલા ખેતીના ધોવાણ માટે સહાય આપવાની માંગ કરી છે. સહાય ન આપાય તો ખેડૂતોને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવાનો ઈશારો પણ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us