નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગ જિલ્લાના સુબિર ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકાપંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સદસ્યશ્રીઓ,અધિકારીઓ, સરપંચો અને તમામ શાખાના કર્મચારીઓ સાથે યોજાયેલ વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો આપ્યા.