શ્રી ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના શિખર ઉપર સુવર્ણકલશની સ્થાપના ના રજત પાટોત્સવના શુભ અવસરે સંકલ્પ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું.મા આશાપુરાની અનન્ય કૃપાથી મંદિરના વિકાસમાં અનેક દાતાશ્રીઓનું યોગદાન રહ્યું છે.મંદિરમાં ૧,૧૦૦૧/- ના દાનથી નામાવલીમાં સ્થાન આપવામાં આવશે તેમજ ભવ્ય કલશ સ્થાપન માટે ૧૦,૦૦૦/- ના વિશેષ યોગદાનથી ભક્તોને વિશિષ્ટ