. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં વિભાજન અને દુશ્મનાવટ ફેલાવી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રને આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કડક પગલાં ભરવાની જરૂર છે, જેથી કોઈ પણ પ્રકારની હિંસા કે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન ન થાય. સોસીયલ મીડિયા થકી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ પણ તેઓએ કરી હતી.... ધર્મેન્દ્ર ભાવાણી (અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સહમંત્રી)