કેશોદના ચાર ચોકમાં આવેલ અન્ડર બ્રિજમાં પાણી ભરાવવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોળી ઉતારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરકારી હોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને લઈ ફરિયાદ નોંધાઈ હતી જેને લઇ પ્રવીણ રામે ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા