ગારીયાધાર શહેરમાં નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ગટર સ્વચ્છતા સહિત બાબતે રજૂઆતો કરેલી છે પરંતુ પાલિકા દ્વારા યોગ્ય ન કરતા નગરસેવક દ્વારા સ્વખર્ચે ગટર ના ઢાંકણા સહિત કામગીરી વોર્ડમાં કરવામાં આવી હતી અને લોકોના પ્રશ્નો દૂર કરવામાં આવ્યા હતા અને પાલિકાની યોગ્ય કરવા પણ રજૂઆત કરી હતી