Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદના શાહીબાગમાં ગવર્મેન્ટ એ કોલોનીમાં અગાસી ધરાશાયી, ઘટનામાં 2 મહિલા ઈજાગ્રસ્ત

Ahmadabad City, Ahmedabad | Sep 30, 2025
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અગાસી ધારાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ગવર્મેન્ટ એ કોલોનીમાં બિલ્ડીંગની અગાસી ધારાશાયી.. ઘટનામાં 2 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર હોસ્પિટલ ખસેડાઈ...AMC દ્વારા બિલ્ડીંગને જોખમી જાહેર કરવામાં આવી છે. અને મકાનો ખાલી કરવા પણ જણાવવામાં આવ્યુ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us