વ્યારા શહેરના જુના બસ સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.તાપી જિલ્લાના વ્યારા શહેરના જુના બસ સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શનિવારના રોજ 4.30 કલાકે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.જેમાં બિહાર માં જાહેરમંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી ના સ્વર્ગીય માતા અંગે ટિપ્પણી કરવામાં આવતા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા ભાજપના નેતાઓ જોડાયા હતા.