ઓમ પ્રકાશભાઇ રમેશભાઇ વાંસફોડીયા રહે.અંત્રોલી ગામ, ભુરી ફળિયા, નાઓ વિરૂધ્ધમાં ° ભયજનક વ્યકતી " તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેના આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ સુરત નાઓએ સુરત જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુતિ આચરનાર તત્વને " ભયજનક વ્યકતી " "ધ ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટીસોશ્યલ એક્ટીવીટીઝ એક્ટ- હેઠળ " અટકાયત કરવા પાસા વોરંટ ઇશ્યુ કરતા અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલાયો.