વ્યારા નગર પાલિકાના હોલમાં રિજનલ મ્યુનિસિપલ કમિશનર ની હાજરીમાં સંકલન ની બેઠક યોજાઈ.તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાના હોલમાં રિજનલ મ્યુનિસિપલ કમિશનર સંજય વસાવાની હાજરીમાં વ્યારા અને સોનગઢ નગર પાલિકાની સંકલન બેઠક યોજાઈ હતી.જેમાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત નગર પાલિકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે અંગે 4 કલાકે વિગત પ્રાપ્ત થઈ હતી.