આજે તારીખ ૧૦.૦૩.૨૦૨૫ ના રોજ બપોરે ૨.૦૦ કલાકે સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયો છે આ વિડિયો છે અમરેલીના સામાજિક આગેવાન વસંત ચાવડા નો જેમાં તેઓએ અમરેલી જિલ્લામાં સીઝારો ને કાયદામાં રહેવા માટે ચેતવણી આપી હતી અને ગેરકાયદેસર રીતે થનાર સીઝ ની કાર્યવાહી સામે પણ જાગૃતિ લાવી વિરોધ નોંધાવવા માટે અનુરોધ કર્યો છે.