Download Now Banner

This browser does not support the video element.

નવસારી: હરિયાણા થી આવતો ભારતીય બનાવટ વિદેશી દારૂ ૨૭૩૬૮૮૦ નો અસ્તગામગામ પાસેથી રૂલર પોલીસે ઝડપી પાડ્યો

Navsari, Navsari | Aug 26, 2025
હરિયાણા થી આવતો ભારતીય બનાવટ વિદેશી દારૂ 27,36,880 નો ઝડપી પાડ્યો છે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ વાહન ચાલકો અલગ અલગ નંબરની નંબર પ્લેટ નો ઉપયોગ કરતા હતા અને ગ્રામ્ય પોલીસને મળેલ બાકીના આધારે ઝડપી પાડ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us