જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીલગાય ભૂંડ સહિતના ખેડૂતોને ત્રાસ રહેતો હોવાની ફરિયાદો મળી રહી છે જેને લઈને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા ખેડૂતોનો પ્રશ્ન મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો મામલે ધારાસભ્યએ રજૂઆત કરી હતી