પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહે છે જેથી ગરીબોને છત આપવાનું કામ કરી રહી છે અને તે આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા અનેક આક્ષેપો કરવામાં આવતા હોય છે ત્યારે તેઓ જ એક ભ્રષ્ટાચાર સેલંબા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાને માર મારવાનો સામે આવ્યું છે તે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેને માર મારવામાં આવ્યો છે.