સંગઠન સુજન અભિયાન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન પઠાણ મોહસીન ખાન એમ ધ્વરા એક મિટિંગ નું આયોજન વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં માર્ગદર્શક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ના ચેરમેન પઠાણ વજીર ખાન હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું જેમાં વડોદરા શહેર પ્રમુખ,વિરોધ પક્ષ ના નેતા પૂર્વ નગરસેવકો સહીત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.