ઉમરેઠ શહેર મા આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ બાળ લગ્નો થવાના કારણો, તેનાથી થતા નુકસાન,અને બાળ લગ્નો ન થાય તે માટે આપડું શું યોગદાન હોવું જોઈએ? તે અંગે બાળકો ને વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી.તેમજ જો બાળ લગ્ન થાય તો કાયદાકીય રીતે શું સજા હોય શકે? તેની વિસ્તાર થી માહિતી આપવામાં આવી..આ પ્રોગ્રામ માં ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૬૪૬ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.