ઈદે મિલાદ્દુન નબી નુ જુલુસ સાનો સૌકત થી ભઠ્ઠી ચોકમાંથી કાઢવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ ના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જુલુસ માં અલગ અલગ પ્રકારના વાહનો સણઘારવા માં આવ્યા હતા.જુલુસ દરમિયાન જામ ખંભાળીયા શહેર ના હિન્દુ સમાજ ના આગેવાનો ભાઈ ઓ એ નગરગેઈટ પાસે આવી મુલાકાત લીધી હતી અને આવીજ રીતે હીન્દુ મુસ્લિમ સમાજ માં ભાઈચારો રહે તેવી દુઆ કરી હતી.આ વિગતો બપોરે 1 વાગ્યે થી મળેલ છે.