પોરબંદરમાં 3 દિવસ પૂર્વે ભારે વરસાદ પડ્યો હતો.આ ભારે વરસાદ તેમજ રેડ એલર્ટની આગાહીને લઈને 3 દિવસ પૂર્વે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે સિગ્નલ દૂર કરાયા બાદ આજે ફરી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.બંદર પર સિગ્નલ લગાવી માછીમારોને પણ એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.