મોરનો મૃતદેહ મળી આવ્યો અમદાવાદ ઇન્દોર હાઈવેના પાણીયા હાઈવેના ડિવાઇડર પર મૃતદેહ મળ્યો વાહનની અડફેટમાં આવી મોરનું મોત થયું હોવાથી અનુમાન લીમખેડાના પાણીયા ગામે હાઈવે પર મળ્યો મોરનોમુતદેહ આસપાસના લોકોની નજર પડતા વન વિભાગને જાણ કરાઈ વન વિભાગ દ્વારા અંતિમ વિધિની કામગીરી હાથ ધરાશે