માળીયાના સરવડ ગામ ખાતે મોરબીના પત્રકાર અતુલ જોશી અને તેમના પરિવાર દ્વારા ખોટા વારસાઈ આંબા અને દસ્તાવેજી પુરાવાના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની જમીનની ખરીદી કરવામાં આવી હોય, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોય, જે બાદ હવે આ મામલે મોરબી જિલ્લા કલેકટર દ્વારા આ બોગસ ખેડૂત ખાતેદારોએ ખરીદી કરેલ જમીનને શ્રી સરકાર કરવા હુકમ કરી તમામ આરોપીઓને રૂપિયા 9.71 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે....