live.સિહોર ના બુઢણા થી પાલીતાણા જતા રોડ પર નો ક્રોઝવે પાણીમાં ગરકાવ પ્રથમ વરસાદે નબળા કામની પોલ ખુલી જવા પામી હતી શિહોરના બુઢણા થી પાલીતાણા જવાના રોડ પર બનાવેલ ક્રોઝવે આખેઆખો પાણીમાં ગરકાઉ થયો હતો ત્યારે આ રોડ આંશિક રીતે બંધ થયો હતો એની ગ્રીલ સહિત આખેઆખો રોઝવે પાણીમાં ઘરકાવ થવાથી વાહનચાલકો તેમજ ખેત મજૂરો ને ચાલવામાં તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો ત્યારે સ્થાનિક તંત્ર પર ગ્રામજનોએ તેમજ વાહનચાલકોએ રોષ ઠાલવ્યો આવ્યો હતો.