શ્રાવણના અંતિમ શનિવારે અમાવસ્યા હોય રાત્રે 12:00 વાગ્યાથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર થી લાખોની સંખ્યામાં કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓનો ઘસારો જોતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાત્રે બાર વાગ્યાથીજ મંદિરોના કપાટ ખોલી દેવામાં આવ્યા શ્રદ્ધાળુ ને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે દિનેશગીરી મહારાજ પૂર્વ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં અમાસ દર્શનાર્થીઓની વ્યવસ્થા